નવનીત રાણાએ હુમલાની ઘટનાની કહી આપવીતિ, મારા પર થૂંક્યા, અશ્લીલ હરકતો અને ટિપ્પણીઓ કરી

નવનીત રાણા –   મહારાષ્ટ્ર ચૂંટણી 2024માં શનિવારે પૂર્વ સાંસદ અને બીજેપી નેતા નવનીત રાણાની બેઠકમાં ઘણો હોબાળો થયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે નવનીત રાણા તેમના ધારાસભ્ય પતિ અને યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં અમરાવતીમાં પ્રચાર કરી રહ્યા હતા. નવનીત રાણાએ કહ્યું કે જ્યારે તે ભાષણ આપી રહી હતી ત્યારે કેટલાક…

Read More