
મહેમદાવાદ નગરપાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા જ નથી!
મહેમદાવાદ નગરપાલિકા – ખેડા જિલ્લાનું ઐતિહાસિક મહેમદાવાદ શહેર નગરપાલિકાની નિષ્ક્રિયતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓ વચ્ચેના અસંતોષને કારણે ચર્ચામાં છે. શહેરના રહેવાસીઓ ગટરના ગરકાવ, કચરાના ઢગલા અને પાણીની અછત જેવી પાયાની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં નોંધપાત્ર ઢીલાશ જોવા મળી રહી છે. ગટરના ગરકાવથી શહેર બદહાલ, રહેવાસીઓ પરેશાન મહેમદાવાદ…