
PM મોદીએ ચેનાબ રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું: વિશ્વનો સૌથી ઊંચા રેલવે પુલ પર તિરંગો લહેરાવ્યો
પહલગામ આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જૂન, 2025ના રોજ પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ, ચેનાબ રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ ચેનાબ નદીથી 359 મીટરની ઊંચાઈએ આવેલો છે અને 1315 મીટર લાંબો સ્ટીલનો કમાન પુલ છે. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ…