
ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીની જાહેરાત, આ તારીખે યોજાશે ભવ્ય કાર્યક્રમ
ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ICCના સહયોગથી 16 ફેબ્રુઆરીએ લાહોરમાં આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરશે. પીસીબીના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે અધ્યક્ષ મોહસિન નકવીએ 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પહેલા ઈવેન્ટ્સની સૂચિને…