ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીની જાહેરાત, આ તારીખે યોજાશે ભવ્ય કાર્યક્રમ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ICCના સહયોગથી 16 ફેબ્રુઆરીએ લાહોરમાં આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરશે. પીસીબીના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે અધ્યક્ષ મોહસિન નકવીએ 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પહેલા ઈવેન્ટ્સની સૂચિને…

Read More

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને શોએબ અખ્તરનું નિવેદન ‘BCCI નહીં, પરંતુ BJP સરકાર…’

શોએબ અખ્તર-  ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચિત્ર સ્પષ્ટ નથી. PCB અને BCCI વચ્ચે વાતચીત ચાલી રહી નથી. ભારતીય ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય. સાથે જ PCB પણ પોતાની જીદ પર અડગ છે. પાકિસ્તાન બોર્ડના જણાવ્યા અનુસાર, કોઈપણ સંજોગોમાં આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં જ થશે. આ…

Read More

ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનમાં આખરે ઝૂક્યું પાકિસ્તાન, હાઇબ્રિડ મોડેલથી થશે ટૂર્નામેન્ટ, ભારત UAEમાં મેચ રમશે!

ચેમ્પિયન્સ ટ્રોફી –   પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તેના પાછલા સ્ટેન્ડથી પાછળ જઈને તેના દ્વારા આયોજિત થનારી 2025 ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલમાં ફેરફાર કરવા તૈયાર છે અને ભારત સામેની મેચ UAEમાં યોજવામાં આવી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. આનો અર્થ એ થયો કે ટૂર્નામેન્ટ ‘હાઇબ્રિડ મોડલ’માં યોજવામાં આવી શકે છે કારણ કે વર્તમાન સામાજિક-રાજકીય…

Read More