સોનિયા ગાંધીએ 15 જુલાઈએ કોંગ્રેસની બેઠક બોલાવી, ચોમાસુ સત્ર માટે રણનીતિ નક્કી કરાશે

ચોમાસુ સત્ર: કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ચોમાસુ સત્ર માટે પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે 15 જુલાઈએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક તેમના નિવાસસ્થાન 10 જનપથ ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ…

Read More
Parliament

સંસદના ચોમાસુ સત્રમાં સરકાર લાવશે આ 6 નવા બિલ,જાણો તેના વિશે

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર કુલ 6 નવા બિલ લાવવા જઈ રહી છે. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં કુલ 6 નવા બિલ રજૂ કરશે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદામાં સુધારો કરવા માટેનું બિલ  સામેલ છે. ફાઇનાન્સ બિલ ઉપરાંત, સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વ્યવસાય કરવાની સરળતા માટે સક્ષમ જોગવાઈઓ પ્રદાન કરવા માટે એરક્રાફ્ટ એક્ટ 1934 ને…

Read More