
22 Naxalites died in encounter : છત્તીસગઢના બીજાપુર-દંતેવાડામાં નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 22ના મોત
22 Naxalites died in encounter- છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગંગાલુર પીએસ સીમા નજીક બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ 22 નક્સલીઓને ઠાર કર્યા હતા. બીજાપુર પોલીસે આ જાણકારી આપી છે. 22 Naxalites died in encounter-ગુરુવારે ગંગાલુર પીએસ લિમિટ પાસે બીજાપુર-દંતેવાડા બોર્ડર પરના…