સંભલ જામા મસ્જિદ સર્વે

દેશમાં સંભલ જેવી સ્થિતિ ન સર્જાય માટે જમિયત ઉલેમા-એ-હિંદ સુપ્રીમ કોર્ટ પહોચ્યું

જમિયત ઉલેમા-એ-હિંદ – ઉત્તર પ્રદેશમાં સંભલ જેવી ઘટનાને રોકવા માટે જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે, “પૂજાના સ્થળોની સુરક્ષા માટેના વાસ્તવિક કાયદાના અમલીકરણના અભાવને કારણે દેશમાં સંભલ જેવી ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને રોકવી ખૂબ જ જરૂરી છે. પૂજાના સ્થળો અધિનિયમ-1991 આમ છતાં નીચલી અદાલતો મુસ્લિમ ધર્મસ્થળોના…

Read More

‘મોદી તો કાલે કહેશે કે નમાઝ અને જકાતની કોઈ પરંપરા નથી…’ – મૌલાના અસદ મદની

મોદી –   બિહારની રાજધાની પટનામાં જમિયત ઉલેમા-એ-હિંદનું સંમેલન યોજાયું હતું. આ દરમિયાન મૌલાના અરશદ મદનીએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા અને દેશની આઝાદીમાં મુસ્લિમોના યોગદાન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “જમિયત ઉલેમા-એ-હિંદ પ્રેમ અને મોહમ્મદ માટે બલિદાન આપતી રહી છે. અમે દેશમાં શાંતિ અને સુલેહ-શાંતિ માટે કામ કરી રહ્યા છીએ. અમારા વડીલોએ…

Read More