પહેલગામ આતંકી હુમલાનો ગુજરાતના મુસ્લિમોએ કર્યો સખત વિરોધ: કાળી પટ્ટી સાથે મુસ્લિમોએ જુમ્માની નમાઝ અદા કરી

પહેલગામ આતંકી હુમલાનો મુસ્લિમોએ કર્યો વિરોધ – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાના વિરોધમાં મુસ્લિમ સમુદાય દેશભરમાં એકજૂટ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આજે, શુક્રવારે, અમદાવાદની લાલ દરવાજા ખાતે આવેલી શાહી જામા મસ્જિદ સહિત રાજ્યની અનેક મસ્જિદોમાં મુસ્લિમ સમુદાયે હાથ પર કાળી પટ્ટી બાંધીને જુમ્માની નમાઝ અદા કરી…

Read More