
ઝહીર ખાન અને અવશે અજમેર દરગાહમાં હાજરી આપી, ચાદર ચઢાવી અને પ્રાર્થના કરી
અજમેર શરીફ દરગાહ, જે વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. શુક્રવારે (18 એપ્રિલ), ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન અને યુવા બોલર અવેશ ખાન મુલાકાત માટે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર પહોંચ્યા હતા. ઝહીર ખાન અને અવેશ ખાન દરગાહ પર પહોંચ્યા ત્યારે તેમને જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ઝહીર ખાન…