માતાને ઘરમાં બંધ કરીને દીકરો ગયો મહાકુંભમાં, 4 દિવસથી ભૂખથી ટળવળતી મહિલાને હોસ્પિટલમાં કરાઇ દાખલ!

માતાને ઘરમાં બંધ કરી – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દૂર-દૂરથી લોકો શ્રદ્ધાથી સ્નાન કરવા આવ્યા હતા. આ મહાકુંભ સાથે જોડાયેલા ઘણા કિસ્સા સામે આવ્યા હતા પરંતુ હવે ઝારખંડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઝારખંડમાં, એક પરિવાર મહાકુંભમાં સ્નાન કરવા નીકળ્યો અને એક વૃદ્ધ મહિલાને તેમના ઘરમાં કેદ કરી, થોડા દિવસોમાં વૃદ્ધ મહિલાની હાલત ખરાબ થઈ…

Read More

હેમંત સોરેને ઝારખંડમાં તોડ્યો 24 વર્ષનો રેકોર્ડ, આ 5 કારણોથી ભાજપ સત્તાથી વંચિત

હેમંત સોરેને  –  ઝારખંડમાં 24 વર્ષનો રાજકીય રેકોર્ડ તૂટતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પહેલીવાર કોઈ પાર્ટી તાકાત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. અત્યાર સુધીના વલણોમાં હેમંત સોરેન ગઠબંધનને સંપૂર્ણ બહુમતી મળી રહી છે. હેમંત ગઠબંધન ઝારખંડમાં 81માંથી લગભગ 50 સીટો પર આગળ છે. તેમાંથી 10 બેઠકો પર જીતનું માર્જીન 10 હજારથી વધુ મતોનું…

Read More

ઝારખંડ હાઇકોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને છેતરપિંડી કેસમાં નોટિસ પાઠવી

ઝારખંડ હાઈકોર્ટે મહેન્દ્ર સિંહ ધોની ને નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી, જેમાં તેને છેતરપિંડીના કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધોનીના ભૂતપૂર્વ ભાગીદાર મિહિર દિવાકર અને સૌમ્ય દાસ અર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડમાં રોકાણકારો છે. ધોનીએ તેની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ધોનીએ…

Read More

ભાજપના સ્ટાર પ્રચારક મિથુન ચક્રવર્તીનું ચૂંટણી સભામાં ખિસ્સું કપાયું!

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તી સાથે એક મોટી ઘટના સામે આવી છે. ઝારખંડના ધનબાદમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંગળવારે ધનબાદ જિલ્લાના નિરસા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર અપર્ણા સેન ગુપ્તાના સમર્થનમાં જાહેર સભાને સંબોધવા આવેલા ભાજપના સ્ટાર પ્રચારક મિથુન ચક્રવર્તીનું સભામાં ખિસ્સું કપાયું. ખિસ્સાકાતરૂએ સભાનો ફાયદો ઉઠાવીને મિથુન ચક્રવર્તીનો ખિસ્સો કાપીને રફુચક્કર…

Read More

દિવાળી પર મોટી દુર્ઘટના, બોકારોમાં ફટાકડાની 66 દુકાનો બળીને ખાખ

 બોકારો-   દિવાળીની ઉજવણી વચ્ચે ઘણા રાજ્યોમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ઝારખંડના બોકારોમાં ફટાકડાની દુકાનોમાં આગ લાગવાની ઘના સામે આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના દ્વારકામાં ફટાકડા ફોડવાને કારણે બસમાં આગ લાગતાં બે લોકો દાઝી ગયા હતા. તે જ સમયે, આંધ્ર પ્રદેશના એલુરુ શહેરમાં વિસ્ફોટને કારણે ફટાકડાથી ભરેલા ટુ-વ્હીલર પર સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ફટાકડાની…

Read More