Tiger Man Valmik Thapar Death

‘ટાઈગર મેન’ વાલ્મિક થાપરનું 73 વર્ષની વયે અવસાન

Tiger Man Valmik Thapar Death- ભારતમાં વાઘ સંરક્ષણના પ્રતીક ગણાતા પ્રખ્યાત પર્યાવરણવિદ અને લેખક વાલ્મિક થાપરનું શનિવારે (૩૧ મે) સવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ ૭૩ વર્ષના હતા અને ગયા વર્ષે તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર શનિવારે બપોરે ૩:૩૦ વાગ્યે લોધી ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે. Tiger Man Valmik…

Read More