
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટનું વેચાણ શરુ! ભારતની મેચ માટે આ રીતે કરો બુકિંગ
ભારતીય ક્રિકેટ ટીમનું અભિયાન 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે શરૂ થશે, ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે હાઈ-પ્રોફાઈલ મેચ અને 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ સ્ટેજનું સમાપન થશે. આ પછી, જો ભારત પોતાના ગ્રુપમાં ટોપ-2માં રહેશે તો તે સેમીફાઈનલ રમવા જઈ રહ્યું છે. ભારતની તમામ મેચો દુબઈમાં જ યોજાશે. ચેમ્પિયન્સ ટ્રોફી ફોર્મેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમો છે, જે…