લખતર-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 7 પદયાત્રીઓના મોત
Surendranagar Accident : ભક્તિના માર્ગ પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગોઝારી ઘટના બની છે. રાજકોટથી પગપાળા દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને સુરેન્દ્રનગર નજીક એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. લખતર-વિરમગામ હાઇવે પર પૂરપાટ ઝડપે આવતા એક કાળમુખા ટ્રકે 10 જેટલા યાત્રાળુઓને અડફેટે લીધા હતા, જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 3 લોકોની…

