
સરકારે પેટ્રોલ અને ડીઝલ એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો કર્યો વધારો,ભાવ વધશે!
સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી છે. કેન્દ્ર સરકારે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારા અંગે માહિતી આપી હતી. આ એક્સાઈઝ ડ્યુટી સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ નાખી શકે છે. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે ભારત પેટ્રોલિયમ, રિલાયન્સ…