
ગુજરાત મુસ્લિમ સેવા સમાજે ખેડા જિલ્લા DSP રાજેશ ગઢીયા સાથે મુલાકાત કરી, પશુ હેરફેરમાં કનડગત રોકવા કરાઇ રજૂઆત
ગુજરાત મુસ્લિમ સેવા સમાજ – બકરી ઈદ 2025 નિમિત્તે ગુજરાતમાં પશુઓની હેરાફેરી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા થતી મારપીટ અને હેરાનગતિના મુદ્દે ગુજરાત મુસ્લિમ સેવા સમાજે ખેડા જિલ્લાના ડીએસપી રાજેશ ગઢીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી અને આ અંગે રજૂઆત કરી. આ મુલાકાત તા. 2 જૂન, 2025ના રોજ સોમવારે યોજાઈ હતી, જેમાં સમાજે પશુ હેરાફેરી દરમિયાન બિનજરૂરી…