
JPC વકફ સુધારણા બિલ સંદર્ભે ઉતાવળે અને ખોટા અહેવાલ તૈયાર કરી રહી છે : ડૉ. મોહમ્મદ જાવેદ
JPC વકફ સુધારણા બિલ – વકફ સુધારા વિધેયક પર વિચારણા કરવા માટે રચાયેલી સમિતિ પ્રશ્નના ઘેરામાં છે. આ સમિતિના સભ્યોએ સમિતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કિશનગંજના કોંગ્રેસના સાંસદ અને JPC સભ્ય ડૉ.મોહમ્મદ જાવેદ આઝાદે વકફ બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના પાંચ રાજ્યોના પ્રવાસનો બહિષ્કાર કર્યો છે. કોંગ્રેસના સાંસદે આજે 9 નવેમ્બરે ગુવાહાટીમાં…