
પરમાણુ કરાર મામલે ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને આપી ખુલ્લી ધમકી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કોઈ સમજૂતી પર પહોંચવાનો ઈન્કાર કરશે તો તેઓ બોમ્બથી હુમલા કરવા પર વિચાર કરશે. NBC ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, ‘જો તેઓ સમાધાન નહીં કરે તો બોમ્બ ધડાકા થશે. આ એક બોમ્બમારો હશે જેવો તેઓએ પહેલાં ક્યારેય જોયો નથી. તેણે ચેતવણી…