
ટ્ર્મ્પ દોસ્ત છે કે દુશ્મન! હવે સેમસંગને પણ આપી ધમકી, ભારતમાં નહીં અમેરિકામાં બનાવો સ્માર્ટફોન
ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઇફોન નિર્માતા એપલ તેમજ સેમસંગને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો આ કંપનીઓ અમેરિકામાં તેમના સ્માર્ટફોનનું ઉત્પાદન નહીં કરે, તો તેમને 25% આયાત ડ્યુટી (ટેરિફ)નો સામનો કરવો પડશે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, “આ ફક્ત એપલ પૂરતું મર્યાદિત નથી. આ…