અમેરિકાની મોટી કાર્યવાહી:IRGC કમાન્ડર કાસિમ સુલેમાનીની ભત્રીજી અને તેની દીકરીની ધરપકડ
Qassem Soleimani : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને તણાવ વચ્ચે ટ્રમ્પ પ્રશાસને એક અત્યંત મોટી અને આકરી કાર્યવાહી કરી છે. અમેરિકન એજન્સીઓએ ઈરાનના દિવંગત સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની (Qassem Soleimani) ભત્રીજી અને તેની દીકરીની અમેરિકામાં ધરપકડ કરી લીધી છે. ધરપકડ પહેલા આ બંનેના અમેરિકન ગ્રીન કાર્ડ પણ રદ કરી…

