મૂશળધાર વરસાદ

રાજ્યમાં 111 તાલુકામાં મૂશળધાર વરસાદ , સોથી વધુ ડોલવણમાં 6.8 ઈંચ ખાબક્યો

રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક  મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા મુજબ રાજ્યના 111  તાલુકામાં  મૂશળધાર વરસાદ ખાબક્યો છે.રાજ્યના દક્ષિણ ગુજરાતમાં તો…

Read More