દિલ્હી-NCRમાં મેથ લેબનો પર્દાફાશ, 95 કિલો ડ્રગ્સ જપ્ત, તિહાર જેલના વોર્ડનની ધરપકડ

  મેથ લેબનો પર્દાફાશ  દિલ્હી એનસીઆરમાં એક ગુપ્ત મેથામ્ફેટામાઇન મેન્યુફેક્ચરિંગ લેબનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે દિલ્હીની તિહાર જેલના વોર્ડન દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો. એનસીબીના ઓપરેશન યુનિટ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મળીને આ લેબનો પર્દાફાશ કર્યો હતો. ગૌતમ બુદ્ધ નગરના કસાણા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 25 ઓક્ટોબર 2024ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ઘન…

Read More

ગુજરાતના અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના અંકલેશ્વર શહેરમાં રવિવારે એક ખાસ સંયુક્ત ઓપરેશનમાં રૂ. 5,000 કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમે અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો, જે દરમિયાન 518 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. બજાર કિંમત 5,000 કરોડ રૂપિયાથી વધુ છે. નોંધનીય છે કેઅંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો…

Read More

દિલ્હીમાં નમકીનના પેકેટમાંથી મળી આવ્યું ડ્રગ્સ, 2 હજાર કરોડ કોકેઇન જપ્ત

  ડ્રગ્સ દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. રાષ્ટ્રીય રાજધાનીના રમેશ નગર વિસ્તારમાંથી 2000 કરોડ રૂપિયાના કોકેઈનનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોકેન લાવનાર વ્યક્તિ વિદેશ ભાગી ગયો છે. પોલીસને શંકા છે કે તે લંડન ભાગી શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 200 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. જે…

Read More

ગુજરાત સરકાર ડ્રગ્સ પર લગામ કસવા માટે નવો કાયદો લાવવાની તૈયારીમાં, ફાંસીની જોગવાઇ પર વિચારણા!

ડ્રગ્સ ની હેરાફેરી કરનારાઓ, વેચનારાઓ અને વપરાશકારો પર વધુ કડક કાર્યવાહી કરવા માટે, ગુજરાત સરકાર એક નવો કાયદો લાવવાની વિચારણા કરી રહી છે જેમાં અપવાદરૂપ કેસોમાં ફાંસીની સજા સહિત લાંબી અને આકરી સજાનો સમાવેશ થશે. વર્તમાન કાયદા હેઠળ મહત્તમ જેલની સજા પાંચ વર્ષ સુધીની છે. તે ડ્રગ સંબંધિત ગુનાઓ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે…

Read More