
અયોધ્યામાં નાસભાગ મચાવવાના મોટા ષડયંત્રનો થયો ખુલાસો,રામમંદિર પાસે શંકાસ્પદ હાલતમાં ઉડતું ડ્રોન પકડાયું!
રામનગરી અયોધ્યામાં નાસભાગ મચાવવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. મંગળવારે એન્ટી ડ્રોન સિસ્ટમના ટેસ્ટિંગ દરમિયાન પોલીસે રામ મંદિર માર્ગ પર શંકાસ્પદ હાલતમાં ઉડતું ડ્રોન પકડ્યું હતું. પોલીસે દાવો કર્યો છે કે આ ડ્રોન ભીડમાં નાસભાગ મચાવવાના કાવતરાનો ભાગ હતો. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુભ 2025 દરમિયાન અયોધ્યામાં રામ મંદિરના દર્શન…