‘હિન્દી લાદવા’ મુદ્દે સંસદમાં ભારે હોબાળો, સ્ટાલિન અને પ્રધાન વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્વ!

હિન્દી ભાષા વિવાદ – તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચેનું ‘ભાષાયુદ્ધ’ ફરી એકવાર ઉગ્ર બન્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી અને થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલાને લઈને સોમવારે સંસદમાં અને સડક બંને જગ્યાએ વિવાદ થયો હતો. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તામિલનાડુના શાસક ડીએમકે પર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવાનો આરોપ મૂક્યો હતો, જેનો મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સખત જવાબ…

Read More
લેબમાં ડ્રગ્સ બનાવી

એન્જિનિયરિંગના 7 વિદ્યાર્થીઓએ લેબમાં ડ્રગ્સ બનાવીને વેચવાની હતા તૈયારીમાં,પોલીસે ઝડપ્યા

  લેબમાં ડ્રગ્સ બનાવી –  દિવાળી અને નવા વર્ષ પર એન્જિનિયરિંગના સાત વિદ્યાર્થીઓ નશીલા પદાર્થનું ઉત્પાદન કરીને મોટી કમાણી કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી લેબ અને અભ્યાસની આડમાં ડ્રગ્સ બનાવતા હતા. ચેન્નાઈ પોલીસે સાતેયની ધરપકડ કરીને તેમની ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ કોડુનગૈયુરમાં બે માળના મકાનમાં તેમની લેબ ચલાવતા…

Read More
ગેસ લીકેજ

ચેન્નાઈની શાળામાં ગેસ લીકેજ થતા 30 વિધાર્થીઓની હાલત ગંભીર, શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા

  ગેસ લીકેજ_   ચેન્નાઈ શહેરની એક શાળામાં ગેસ લીકેજ નો મામલો સામે આવ્યો છે. ગેસ લીકની ઘટના બાદ અનેક વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન બાળકોની સાથે કેટલાક શિક્ષકોને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ ઘટના તિરુવોત્તિયુરમાં સ્થિત મેટ્રિક હાયર સેકન્ડરી સ્કૂલની હોવાનું જાણવા મળે છે. અહીંના 30 થી વધુ વિદ્યાર્થીઓ કથિત…

Read More

ગુજરાતમાં 37 મુસાફર ભરેલી બસ પૂરમાં ફસાઇ, તમામને સુરક્ષિત બચાવી લેવાયા

 મુસાફર ભરેલી બસ : તામિલનાડુના 29 સહિત 37 મુસાફરોને લઈને જતી પ્રવાસી બસ ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના ભાવનગરના કોલિયાક ગામમાં પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. બાદમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. આ બસમાં કુલ 55 લોકો મુસાફરી કરી રહ્યા હતા અને તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં…

Read More