ભારતના ઈતિહાસમાં પહેલીવાર માતા-પુત્રને એકસાથે રાષ્ટ્રપતિ સન્માન મળશે,જાણો
President’s Honor – લેફ્ટનન્ટ જનરલ સાધના એસ નાયર અને તેમના પુત્ર તરુણ નાયર માટે પ્રજાસત્તાક દિવસ 2025 ખૂબ જ ખાસ બની ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26 જાન્યુઆરીએ બંને સૈનિકોનું સન્માન કરશે. સાધના અને તરુણ ભારતના ઈતિહાસમાં પ્રથમ માતા-પુત્રની જોડી છે જેમણે એકસાથે, એક જ સમારંભમાં રાષ્ટ્રપતિનું સન્માન મેળવ્યું છે. લેફ્ટનન્ટ જનરલ સાધના એસ નાયર,…