
મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની મહેકમ,TEOની બાંયધરી વહેલી તકે શિક્ષકોની કરાશે નિમણૂક
મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળા : મહેમદાવાદના યાકુબપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યાને વિધાર્થીઓના ભણતર પ્રભાવિત થઇ રહ્યું છે, આ શાળામાં 150 વિદ્યાર્થીઓ સામે માત્ર ત્રણ શિક્ષકો દ્વારા બાલવાળીથી લઈને ધોરણ 1 થી 5 સુધીના વર્ગો ચલાવવામાં આવી રહ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર ભારે પ્રભાવિત થઈ રહ્યું છે.. આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા…