
હવે તિરુપતિ મંદિરમાં બિન-હિન્દુઓ કામ કરી શકશે નહીં, ટ્રસ્ટે 18 કર્મચારીઓ સામે કરી કાર્યવાહી!
તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD), તિરુપતિ બાલાજી મંદિરની સંચાલક મંડળે મંદિરના તહેવારો અને ધાર્મિક વિધિઓમાં હાજરી આપતી વખતે બિન-હિંદુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ 18 બિન-હિંદુ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. TTD અધ્યક્ષ બી.આર. નાયડુની સૂચનાઓ બાદ, બોર્ડે મંદિરની આધ્યાત્મિક પવિત્રતા જાળવવાની પ્રતિબદ્ધતાને ટાંકીને તેમને દૂર કરવાના આદેશો જારી કર્યા છે. તાજેતરમાં TTD બોર્ડની બેઠકમાં આ…