
ગાઝાને લઇને બે NOTO દેશો વચ્ચે ટકરાવ! તુર્કીના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને આપી ચેતવણી
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું કે કોઈ પણ શક્તિમાં પેલેસ્ટિનિયનોને તેમના વતનમાંથી બહાર કાઢવાની શક્તિ નથી. “કોઈ પણ તાકાત ગાઝાના લોકોને તેમના પ્રાચીન વતનમાંથી બહાર કાઢી શકતી નથી. ગાઝા, પશ્ચિમ કાંઠો અને પૂર્વ જેરુસલેમ બધા પેલેસ્ટિનિયનોના છે,” એર્દોગને રવિવારે ત્રણ દેશોના એશિયાઈ પ્રવાસ પર નીકળતા પહેલા અતાતુર્ક એરપોર્ટ પર એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું….