તેલંગાણામાં રેવંત રેડ્ડી સરકારે OBC કેટેગરી માટે કરી મોટી જાહેરાત, શિક્ષણ, રોજગાર અને રાજકારણમાં મળશે 42% અનામત

તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે રાજ્યના OBC વર્ગના લોકો માટે અનામતને લઈને મોટી જાહેરાત કરી છે. હવે રાજ્યમાં નવી જોગવાઈ હેઠળ ઓબીસી વર્ગના લોકોને શિક્ષણ, નોકરી અને રાજકીય નેતૃત્વમાં 42 ટકા અનામત મળશે. રાજકીય રીતે આને મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ એક પોસ્ટમાં લખ્યું છે હવે અમે જીવન, શિક્ષણ, નોકરી, રોજગાર…

Read More