
દલાઈ લામાને મળી Z કેટેગરીની સુરક્ષા, ખતરાની માહિતી મળ્યા બાદ સરકારનો મોટો નિર્ણય
દલાઈ લામાને મળી Z સુરક્ષા – ગુપ્તચર એજન્સીઓની સમીક્ષા બાદ ગૃહ મંત્રાલયે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને Z શ્રેણીની સુરક્ષા આપી છે. તેમની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોને તૈનાત કરવામાં આવશે. લગભગ 30 કમાન્ડોની એક ટીમ હશે, જે અલગ-અલગ શિફ્ટમાં તેમની સુરક્ષા માટે તૈનાત રહેશે. દલાઈ લામાને મળી Z સુરક્ષા – સૂત્રોનું…