
દારુલ ઉલૂમ દેવબંદમાં મહિલાઓની આ શરત સાથે થશે એન્ટ્રી !
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સ્થિત દારુલ ઉલૂમ દેવબંધ તેના ધાર્મિક શિક્ષણ માટે પ્રખ્યાત છે. હવે મહિલાઓ પણ દારુલ ઉલૂમ દેવબંદ જઈ શકશે. આ વર્ષે, 17 મે, 2024 ના રોજ, મહિલાઓને દારુલ ઉલૂમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે મહિલાઓ અંદર જઈને વીડિયો અને રીલ બનાવતી હતી, જે…