
ગોમતીપુરમાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન! વહેલી તકે કરાવો નોંધણી
ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના પરિવાર માટે દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કરવામાં આવ્યો છે. મૈત્રી ફાઉન્ડેશન તરફથી સતત બીજા વર્ષે પણ દ્રિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં તે દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે, જેમના માતા-પિતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, અથવા જેમના પિતા ઉપલબ્ધ નથી અથવા જેમના ભાઈ…