આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી

આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે. જનસેના પાર્ટીએ કહ્યું, ‘ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ ની ઓફિસમાં ધમકીભર્યા ફોન આવ્યા હતા. કોઇ અજાણ્યા શખ્સોએ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અનામી ફોન કરનારે નાયબ મુખ્યમંત્રીને નિશાન બનાવતા વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને મેસેજ પણ મોકલ્યા…

Read More

સલમાન ખાનને 2 અઠવાડિયામાં ચોથી ધમકી બાદ પોલીસે સુરક્ષા માટે ઉઠાવ્યું આ મોટું પગલું

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ને તાજેતરમાં વધુ એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો જેમાં તેની પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ઘટના મુંબઈ પોલીસ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની ગઈ છે, કારણ કે તેનાથી માત્ર સલમાનની સુરક્ષા પર જ સવાલો ઉભા થતા નથી, પરંતુ તે એ પણ દર્શાવે છે કે હવે દરેક…

Read More

સલમાન ખાન બાદ હવે કિંગ ખાન શાહરૂખને જાનથી મારી નાંખવાની મળી ધમકી!

  કિંગ ખાન શાહરૂખ ખાન –  શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેતાને ફોન કરીને ધમકી આપવામાં આવી છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાન ઘણા દિવસોથી ગેંગસ્ટર્સના નિશાના પર છે. સલમાનના નામે એક પછી એક ધમકીઓ આવી રહી છે. અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ આ કેસની ઝડપથી તપાસ કરી રહી છે…

Read More

દિવાળી પહેલા રામ મંદિર, મહાકાલ અને તિરુપતિને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એલર્ટ!

 રામ મંદિર –  દિવાળી પહેલા આતંકી હુમલાની ધમકીએ દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. દિવાળીના અવસર પર આતંકવાદીઓના નિશાને અયોધ્યાનું રામ મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને તિરુપતિનું ઈસ્કોન છે. પોલીસને ઈમેલ અને પત્રો દ્વારા મંદિરો પર આતંકવાદી હુમલાની ધમકીઓ મળી છે, જે બાદ મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં…

Read More