મહેમદાવાદ સર્વોદય કો-ઓપરેટિવ સોસાયટી એટલે વિશ્વાસ અને સેવાનું પ્રતીક

મહેમદાવાદ સર્વોદય કો-ઓપરેટિવ સોસાયટી એ પોતાની વિશ્વસનીયતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. આ સોસાયટી એવી આર્થિક સંસ્થા છે જે નાગરિકોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે અવિરત કાર્યરત છે. પોતાની પારદર્શક કામગીરી અને ગુણવત્તાયુક્ત સેવાઓના કારણે આ સોસાયટી મહેમદાવાદના લોકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. આર્થિક સશક્તિકરણનું કેન્દ્ર મહેમદાવાદ સર્વોદય…

Read More
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું કરાયું આયોજન,આજે રજિસ્ટ્રેશન કરાવો

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર- ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક મહત્વનો પ્રશ્ન હંમેશા રહે છે: “હવે આગળની કારર્કિદી માટે શું કરવું? આ મૂંઝવણનો અંત લાવવા અને યોગ્ય અભ્યાસક્રમ તથા કારકિર્દીના વિકલ્પો વિશે સચોટ માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ દ્વારા અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી…

Read More