હદ

ખરેખર આતો હદ થઇ ગઇ…! અમદાવાદમાંથી પકડાઇ નકલી કોર્ટ

  હદ અમદાવાદમાં નકલી ન્યાયાધીશ બનીને એક વકીલે વિવાદિત જમીન પર ચુકાદો આપ્યો હતો. આરોપી વકીલ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને પોતાને જજ જાહેર કરી કોર્ટની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવી સરકારી જમીન અંગે બનાવટી હુકમો કર્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ખરેખર  હદ, ગુજરાતમાં ગત વર્ષથી અનેક છેતરપિંડી વચ્ચે નકલી…

Read More