PM Narendra Modi death threat

PM મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા જાનથી મારી નાખવાની મળી ધમકી

PM Narendra Modi death threat વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા એક ગંભીર સુરક્ષા સંબંધી મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીને ઓનલાઈન જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેના પગલે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. PM Narendra Modi death threat…

Read More
PM Modi Seychelles Award

PM મોદીને સેશેલ્સનો સર્વોચ્ચ સન્માન, ‘ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઈઝન’ એનાયત

PM Modi Seychelles Award : પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ (Sustainable Development) ક્ષેત્રે અદભૂત નેતૃત્વ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેશેલ્સના સર્વોચ્ચ સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઈઝન’ (Guardians of the Blue Horizon) થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ પ્રતિષ્ઠિત સન્માન લાંબા સમયથી પર્યાવરણ અને  વિકાસ (Green Development) ને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા પ્રયાસો…

Read More

સંસદમાં સરકારને સૌથી મોટો ઝટકો! બે-તૃતીયાંશ બહુમત ન મળતાં લોકસભામાં ધ્વસ્ત થયું ‘મહિલા અનામત બિલ’

Women Reservation Bill : કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વકાંક્ષી રીતે લાવવામાં આવેલું ‘મહિલા અનામત બિલ’ (131મો બંધારણીય સુધારો) લોકસભામાં પૂરતા બહુમત ન મળવાને કારણે નિષ્ફળ ગયું છે. 20 કલાકથી વધુ સમય ચાલેલી ચર્ચા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘અંતરાત્માના અવાજ’ પર વોટ કરવાની વિશેષ અપીલ છતાં, સરકાર આ બિલ પાસ કરાવવામાં 54 વોટથી પાછળ રહી…

Read More