
લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ, આ મોટા ફેરફાર થશે! ગૃહની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત
નવું આવકવેરા બિલ (આવક વેરા બિલ, 2025) ગુરુવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં બિલ રજૂ કર્યું. આ બિલને લોકસભાની સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમિતિ આગામી સત્રના પ્રથમ દિવસે લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કરશે. બિલની રજૂઆત બાદ ગૃહની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી….