
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતીમાં ધો.10 અને 12 પાસ યુવાનો માટે ભરતીની સુવર્ણ તક
સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા નાવિક જનરલ ડ્યૂટી અને નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચમાં કૂલ 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી – આ…