
વકફ બિલ પર નીતિશ કુમારના સમર્થનથી બિહારમાં રાજકિય ભૂકંપ,4 મુસ્લિમ નેતાઓએ JDUમાંથી આપ્યું રાજીનામું
બિહારનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે અને આ વખતે તેનું કારણ છે વકફ સુધારા બિલ પર નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU)નું સમર્થન. આ નિર્ણયથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરોમાં અસંતોષની લહેર જોવા મળી રહી છે. મામલો એટલો વધી ગયો કે JDUના લઘુમતી સેલ સાથે જોડાયેલા ચાર…