Nenpur Farmers Protest Illegal Brick

પરપ્રાંતીય માફિયાઓ સામે નેનપુરના ખેડૂતોએ ખોલ્યો મોરચો,મામલતદારને આવેદનપત્ર આપ્યું

 Nenpur Farmers Protest Illegal Brick  ખેડૂત દિવસ-રાત મહેનત કરીને પાક ઉગાડે, ખેતરમાં પરસેવો પાડે અને પરિવારનું ગુજરાન ચલાવવાની આશા રાખે; પરંતુ જો ખેતરમાં ઊભા પાક પર ઈંટવાડાની રાખ ઊડતી હોય, ખેતરના રસ્તાઓ ભારે વાહનોના કારણે બિસ્માર બનતા હોય અને ખેતીલાયક જમીનમાંથી માટી ખોદી કાઢવામાં આવતી હોવાના આક્ષેપો ઊઠે, તો ખેડૂતો ન્યાય માગવા કોના દરવાજે જાય?…

Read More
Nenpur Illegal Brick Kilns

મહેમદાવાદના નેનપુરમાં પરપ્રાંતીય માફિયાઓ સામે ખેડૂતો લાચાર! ખેતર અને પાક થઇ રહ્યા છે નષ્ટ

Nenpur Illegal Brick Kilns મહેમદાવાદ તાલુકાનું નેનપુર ગામ હાલ પરપ્રાંતીય માથાભારે તત્વોના ત્રાસથી ખરાબ રીતે પીડાઈ રહ્યું છે. અહીં ગેરકાયદેસર ઈંટવાડા ચલાવતા માફિયાઓએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો છે. પરિણામે, પોતાની જ જમીન પર સ્થાનિક ખેડૂતો લાચાર બનીને જીવન વિતાવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આશરે ૧૮ મહિના અગાઉ આ ગંભીર બાબતે સત્તાવાર ફરિયાદ કરવામાં…

Read More
Nenpur Illegal Brick Kilns 

નેનપુરમાં નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર ધમધમતા ઈંટવાડા, ખેડૂતોની જમીન બરબાદ! તંત્ર મૌન!

Nenpur Illegal Brick Kilns  મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં સરકારી નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર ઈંટવાડાઓ ધમધમી રહ્યા હોવાની ગંભીર બાબત સામે આવી છે. નેનપુરથી મલાતજ રોડ પર માત્ર ૨ કિલોમીટરના ટૂંકા અંતરમાં જ અનેક ઈંટવાડાઓ કાર્યરત છે, જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (પોલ્યુશન બોર્ડ) ની કોઈપણ પ્રકારની મંજૂરી વિના જ બેફામપણે ચલાવવામાં આવી હોવાના આક્ષેપ લાગી રહ્યા…

Read More