‘ન્યાયની દેવી’ની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી, હવે હાથમાં તલવારની જગ્યાએ બંધારણ ,જાણો
ન્યાયની દેવી બુધવારે દેશની સુપ્રીમ કોર્ટમાં ‘ન્યાયની દેવી’ની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી પ્રતિમાની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે. આ સિવાય હવે તલવારને બદલે એક હાથમાં બંધારણ મુકવામાં આવ્યું છે. જેથી એવો સંદેશ આપી શકાય કે દેશમાં કાયદો આંધળો નથી કે સજાનું પ્રતીક પણ નથી. દેશના…