
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હવે દ્રષ્ટિહીન લોકો પણ બની શકશે ન્યાયાધીશ!
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – ભારતની સુપ્રીમ કોર્ટે આજે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદા આપતા જણાવ્યું કે દ્રષ્ટિહીન લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. કોર્ટે કહ્યું છે કે દ્રષ્ટિહીન લોકોને પણ ન્યાયિક સેવાઓમાં નિમણૂકનો અધિકાર છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવની બેન્ચે કેટલીક અરજીઓ પર આ ચુકાદો આપ્યો હતો.સોમવારે…