
ઝોહરાન મમદાનીની ન્યૂયોર્ક મેયર પ્રાઈમરીમાં ઐતિહાસિક જીત,જાણો તેમના વિશે
ઝોહરાન મમદાની: ભારતીય મૂળના 33 વર્ષીય ઝોહરા મમદાનીએ મંગળવારે સાંજે ન્યૂ યોર્ક સિટીની ડેમોક્રેટિક મેયર પ્રાઇમરીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી. તેમના મુખ્ય હરીફ અને ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોએ મમદાનીને અભિનંદન આપતા રેસમાંથી ખસી ગયા. ક્વીન્સના એક છત બારમાંથી મમદાનીએ પોતાની જીતની જાહેરાત કરી. 1 જુલાઈના રોજ ક્રમાંકિત પસંદગી મતદાન પછી અંતિમ પરિણામની પુષ્ટિ થશે, પરંતુ…