
મહેમદાવાદ સેવા પરિવાર ટ્રસ્ટ પંજાબના પૂરગ્રસ્તોની મદદે,રોકડ રકમ લઇને પહોંચ્યા પંજાબ, શાહી ઇમામ સાથે કરી મુલાકાત
મહેમદાવાદ સેવા પરિવાર ટ્રસ્ટ: પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરને કારણે અસરગ્રસ્ત લોકોની પીડા હળવી કરવા માટે ગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાવાદમાંથી સેવા પરિવાર ટ્રસ્ટના સભ્યોએ માનવીય કાર્ય શરૂ કર્યું છે. પૂરગ્રસ્તો માટે ભેગી કરેલી રોકડ સહાય લઈને આ ટ્રસ્ટનું પરિવાર પંજાબ પહોંચ્યું છે. પંજાબના શાહી ઇમામ સાહેબ મૌલાના મુહમ્મદ ઉસ્માન રેહમાની લુધિયાનવી સાથે મુલાકાત કરીને સહાયની…