અમદાવાદના આ પટેલ પરિવારને એક સલામ, અત્યાર સુધી કર્યું 630 લિટર રક્તદાન!

અમદાવાદના મણેકબાગના પટેલ પરિવાર માં ચાર ભાઈઓ અને એક બહેન સહિત 27 સભ્યો છે. તેમનામાં 16 લોકોને 50 થી વધુ વખત રક્તદાન કરવાનો ગૌરવ પ્રાપ્ત થયો છે, જેમાં ચાર શતકવીરોનો સમાવેશ થાય છે, જેમણે 100 કરતાં વધુ વખત રક્તદાન કર્યું છે. ગુજરાતની સૌથી નાની શતકવીર રક્તદાતા ડૉ. મૌલિન પટેલ જણાવે છે, “હમણાં સુધી, અમે કુલ…

Read More