શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 સેલિબ્રિટીઓને પદ્મ વિભૂષણ, સાધ્વી ઋતંભરા અને સુશીલ મોદીને પદ્મ ભૂષણ!
પદ્મ પુરસ્કાર 2025 –કેન્દ્ર સરકારે શનિવારે, ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન – પદ્મ પુરસ્કાર 2025 માટે નામોની જાહેરાત કરી. શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 હસ્તીઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. પંકજ ઉધાસ અને સુશીલ મોદી સહિત 19 વ્યક્તિઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય 113 હસ્તીઓને આ વખતે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં…