
J&K: પહેલગામમાં મોટો આતંકવાદી હુમલો, 25 લોકોના મોતની આશંકા,અનેક લોકો ઘાયલ
પહેલગામમાં આતંકવાદી હુમલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 25-27 લોકોના મોતની આશંકા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. શરૂઆતમાં 1 પ્રવાસીના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા જાહેર થયા બાદ…