
પહેલગામ હુમલા પર ભાજપ સાંસદ જાંગરાનું વિવાદિત નિવેદન
હરિયાણાના ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરા એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પહેલગામમાં મહિલાઓએ આતંકવાદીઓ સામે લડવું જોઈતું હતું. જો સ્ત્રીઓ હાથ જોડીને લડી હોત તો ઓછા લોકો મૃત્યુ પામ્યા હોત. દેવી અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ પર ભિવાનીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું હતું. આ…