
પહેલગામ આતંકી હુમલોઃ પાકિસ્તાન ઘૂંટણિયે, PM શાહબાઝ શરીફ નિષ્પક્ષ તપાસ માટે તૈયાર
પાકિસ્તાન ઘૂંટણિયે – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે ઘટનાના ચાર દિવસ બાદ શનિવારે (26 એપ્રિલ) બનેલી ઘટનાની નિંદા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન પહેલગામ હુમલાની તટસ્થ અને પારદર્શક તપાસ માટે તૈયાર છે. અમે આતંકવાદની સખત નિંદા કરીએ છીએ. પાકિસ્તાનના પીએમ…