
પહેલગામ હુમલાનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો,ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં પાકિસ્તાનના કનેકશનનો ખુલાસો!
પહેલગામ હુમલાની ઇન્ટેલિજન્સ રિપોર્ટ – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે થયેલા આ ઘાતકી હત્યાકાંડમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદી સહિત તમામ મુખ્ય સ્તરે બેઠકોની શ્રેણી ચાલી રહી છે. અહીં આ સમગ્ર ઘટના અંગે ગુપ્ત માહિતી…